Pages

Thursday, February 23, 2017

The nomads reach Gandhinagar, make presentations of their long pending issues along with an appeal to amend the list of nomadic and de-notified communities

Since 2014, VSSM has been continuously appealing to the officials and lawmakers, the need to edit the age-old list of the nomadic and de-notified communities of Gujarat. There is an urgent need to change the existing list by including the names of some synonymous nomadic communities and of those communities that have been completely left out. But the officials have never paid attention to these requests. Unless the necessary changes are made, thousands of families leading wandering lifestyles will remain excluded from receiving the benefits of various welfare and development schemes launched by the government.

Around 150 individuals from various nomadic communities reached Gandhinagar to appeal for a resolution to their long pending issues. The waited for the entire day to be heard by the Minister for Social Justice and Empowerment. At 6.30 in the evening, they had this opportunity to speak to the Minister, who has committed to find resolution to the complaints they posed.

‘Divya Bhaskar’ a leading daily has carried out the report on the march……

vssm દ્વારા વિચરતી જાતિની યાદીમાં સુધારો કરવા સંદર્ભે રજૂઆત કરવામાં આવી

વિચરતી જાતિની યાદીમાં પર્યાય ઉમેરવા માટે તથા વિચરતી જાતિ જેવું જ જીવન જીવતી કેટલી જાતિઓને વિચરતી જાતિની યાદીમાં ઉમેરવા માટે vssm દ્વારા 2014થી સતત રજૂઆતો થઈ રહી છે. પણ કામની ગતિ ધીમી હતી. આખરે ગઈ કાલે સચિવાલયમાં સમગ્ર ગુજરાતમાંથી વિચરતી જાતિના 150 જેટલા લોકો ભેગા થયા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી સમય આપે તે માટે રાહ જોઈ. આખરે સાંજે 6.30 વાગે મંત્રી મળ્યા અને અમારી રજૂઆત સાંભળી તેમણે એકાદ મહિનામાં બધુ ઠીક કરવાનું વચન આપ્યું.

લોકોએ જે હાલાકી વેઠી તેનો દિવ્યભાસ્કરે સરસ અહેવાલ છાપ્યો જે ફોટોમાં જોઈ શકાય છે.

No comments:

Post a Comment