Pages

Thursday, April 6, 2017

VSSM, recently concluded a study to understand the status of the extremely marginalized Dafer community...

A leading daily of Ahmedabad recently carried an article
on the findings of the mentioned study
VSSM, recently concluded a study to understand the status of the extremely marginalized Dafer community. The objective of the study was to comprehend the access Dafer have, to the various welfare schemes launched by the government for the marginalized sections of the society. Some major findings of the study are listed below:

39 Dafer settlements from 7 Districts covered in the study.
408 Dafer families covered in the study
7  families allotted residential plots
401  Families living in shanties and huts on the outskirts of the village
10  families feature on the BPL list
398 families are not on the BPL list

The government includes Dafer amongst the 146 Socially and Educationally Backward communities. Infact they feature on the list of 12 extremely backward communities and on another list of 24 most backward communities of Gujarat. The common understanding would be designing more programs and schemes for the development of this community, bringing the Dafer under the wider umbrella of the welfare programs launched for the backward populations however, the above-mentioned findings portray an extremely dismal picture. 

A leading daily of Ahmedabad recently carried an article on the findings of the mentioned study. The image of the article is seen in the picture ..

ડફેર પરિવારોની સ્થિતિ સંદર્ભે vssm દ્વારા અભ્યાસ હાથ ધરાયો


વંચિતો માટે જાહેર થતી સરકારી યોજનાઓની મદદ #ડફેર જેવા સાવ છેવાડે રહેતા #વિમુક્તજાતિના લોકો સુધી કેટલી પહોંચી છે તેનો એક અભ્યાસ #vssm દ્વારા હાથધરાયો. જેમાં408 પરિવારોનો સર્વે કર્યો. આ સર્વેના તારણો ખુબ ચોંકાવનારા આવ્યા. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરેલી 146 જાતિઓમાંથી પણઅતિપછાત જાહેર કરેલી 12 જાતિમાં ડફેરનો સમાવેશ થાય છે. અતિપછાત જાહેર કરવાનો આશય જ તેમના માટે મહત્તમ કામ કરવાનો થાય છે. પણ કરૃણતા સાથે કહેવુંપડે કે એ દિશામાં નોંધનીય કામો થયા નથી.

તેનું એક ઉદાહરણ જોઈએ તો 408 પરિવારમાંથી 7 પરિવારો પાસે જ રહેણાંક અર્થે પ્લોટ છે જ્યારે 401 પરિવારો હજુ પણ ગામની સીમમાં તદન ખરાબ સ્થિતિમાં રહીરહ્યા છે. આવું જ બી.પી.એલ. યાદીનું છે. ડફેર જ્યાં રહે છે ત્યાં લાઈટ, પાણીની સુવિધા નથી. ઘાસ કે મીણિયામાંથી છાપરાં બનાવીને તેમાં તેઓ રહે છે એટલેબી.પી.એલ. યાદીમાં તેમનો સમાવેશ સૌથી પહેલાં થવો જોઈએ પણ 10 પરિવારોના નામ બી.પી.એલ.યાદીમાં છે જ્યારે 398 પરિવારોના નામ બી.પી.એલ.યાદીમાં નથી.

ઉપરોક્ત મુદ્દે હાથ ધરાયેલા સર્વેના આંકડાને લઈને ગુજરાત સમાચારે સરસ રીતે ડફેરની સ્થિતિને વાચા આપી જે ફોટોમાં જોઈ શકાય છે.


No comments:

Post a Comment